૧.વર્ષ ૨૦૧૭-૧૮ નો નગરપાલિકાનો મિલકત વેરો ભરવાની છેલ્લી તારીખ - ૩૧/૩/૨૦૧૮. સમયસર વેરો ભરો અને વિલંબિત ચાર્જથી બચો. ૨.નગરપાલિકાની સેવાને લગતી તમામ ફરિયાદ માટે ડાયલ - ૦૨૬૯૯-૨૪૪૬૩૪. ૩. ડાકોર નગરપાલિકામાં કોઈપણ પ્રકારની ફરિયાદ M-Governance App પર ટૂંક સમયમાં કરી શકાશે. ૪. મતદાન અવશ્ય કરીયે.

ડાકોર નગરનો સંક્ષિપ્ત પરિચય

ડાકોર નગર ગુજરાત રાજ્ય ના સમૃધ્ધ તથા વધુ વિકાસ પામેલા વિસ્તાર ખેડા જિલ્લા માં આવેલ એક પવિત્ર યાત્રાધામ છે. ડાકોર નગરનો મહેસુલી વિસ્તાર 1552 હેક્ટર છે. નગરપાલિકા હકુમત હેઠળ આ સમગ્ર વિસ્તારને આવરી લેવાયેલ છે. ડાકોર નગર પૌરાણિક કાળથી મહત્વ ધરાવે છે. ભારતના પવિત્ર યાત્રાધામ પૈકીનું એક યાત્રાધામ છે. ડાકોર માં પૌરાણિક મહત્વ ધરાવતું રણછોડરાયજી કૃષ્ણ ભગવાનનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે. જેમાં લખોની સંખ્યામાં ભક્તો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. ડાકોરનું પૌરાણિક નામ ડન્કપુર હતું મહાભારતના સમયમાં આ વિસ્તાર હેડમ્બાવન તરીકે ઓળખાતો હતો. અને આ નગરના વિસ્તારમાં ડન્કઋષિએ આશ્રમ સ્થાપ્યો હતો તેમના નામ ઉપરથી ડન્કપુર નગરના નામાભિધાન થયાનું અનુમાન છે. સમય જતા આ નામ ડાકોર માં પરિવર્તિત થયેલ જણાય છે. સુવિદિત દંતકથા મુજબ દ્વારકાધીશજીનું ३પ ડાકોરમાં પ્રસ્થાપિત થયેલ છે. more...

President

Vice President

Chairman

Mr. Akash Patel

Chief Officer

  What's New
  • ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017 જાહેર more...
  • મંગલ સેવાધામ થી જૂની નગરપાલિકા સુધીનો સી.સી.રસ્તો more...
  • view online tax on dakornagarpalika website more...

DIGITAL INDIA - SMART CITIES

A smart city is an urban development vision to integrate multiple ICT solutions in a secure fashion to manage a city’s assets namely but not limited to local departments information systems, schools, libraries, transportation systems, hospitals, power plants, water supply networks, waste management, law enforcement, and other community services. more...